Monday, 20 April 2015

સ્માર્ટ ચશ્માના કારનામા, તે કરી દેશે બધું ગાયબ !

જો તમને ખબર પડે કે કોઈ કારની સાથે એક એવા જાદુઈ ચશ્મા મફત મળી રહ્યા છે જે બધું ગાયબ કરી દે છે તો શું તમે તે કાર ખરીદવા માંગો છો. અમે તમને એવી કાર અને ચશ્મા વિશે બતાવવા જઈ રહીએ છે જેની જોડી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. જર્મન કાર બીએમડબલ્યુ મિનીને ખરીદવાનું એક કારણ બીજું પણ છે. બીએમડબલ્યુ ઓટોમોબાઈલ કંપનીએ પોતાની આ કાર જોડે ગૂગલ ગ્લાસ પણ રજૂ કર્યા છે જે સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવશે.
http://www.vishvagujarat.com/smart-glasses-everything-will-be-as-it-disappeared/

No comments:

Post a Comment