નવી દિલ્હી : કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અત્યારે ફોર્મમાં દેખાઈ રહ્યા છે. ત્રણ દિવસ પહેલા જમીન બીલ અને ખેડૂતોના મુદ્દા પર સરકારને ઘેર્યા બાદ રાહુલ ગાંધીએ આજે નેટ ન્યુટ્રીલીટી પર સરકારને ઘેરવાના પ્રયત્નો કર્યા છે. રાહુલ ગાંધીએ લોકસભામાં નેટની આઝાદી પર ચર્ચા માટે નોટીસ આપી છે. રાહુલ ગાંધીએ લોકસભા અધ્યક્ષને આ નોટીસ આપી છે. રાહુલ ગાંધીએ સ્પીકર સાથે આ મુદ્દે ચર્ચા કરવાની માંગણી કરી છે.
http://www.vishvagujarat.com/rahul-gandhi-wishes-net-neutrality-discussion/
No comments:
Post a Comment