Wednesday, 22 April 2015

જુઓ…અનોખી અને અદભૂત સીડીઓ

ચીનમાં બનેલી આ સીડીની ઊંચાઇ ૩૦૦ ફીટ છે. લોકો માટે આ સીડીઓ ચઢવી માઉન્ટ જેવો રોમાંચ આપે છે. ખાસ વાત એ છે કે આ સીડી પર ચઢવા માટે ૬૦ વર્ષથી ઓછી ઉંમર અને શારીરિક રૂપથી ફીટ હોવા જોઈએ.

http://www.vishvagujarat.com/unique-and-stunning-stairs/nggallery/image/1-10/

No comments:

Post a Comment