ચીન અને પાકિસ્તાન વચ્ચે ગાઢ બની રહેલા સંબંધો દક્ષિણ એશિયામાં નવા વ્યૂહાત્મક સમીકરણો સર્જી રહ્યા છે. પાકિસ્તાનના પ્રવાસે ગયેલા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે સોમવારે કુલ ૫૧ એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
http://www.vishvagujarat.com/china-and-pakistan-51-mous-signed/
http://www.vishvagujarat.com/china-and-pakistan-51-mous-signed/
No comments:
Post a Comment