Saturday, 18 April 2015

AAP ની ‘કારણ બતાવો’ નોટિસને યાદવે મજાક ગણાવી !

નવી દિલ્હી : આમ આદમી પાર્ટીએ અસંતુષ્ટ નેતાઓ પ્રશાંત ભૂષણ અને યોગેન્દ્ર યાદવને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે શુક્રવારે ‘કારણ બતાવો’ નોટીસ મોકલી છે. તેના પર પ્રતિક્રિયા આપતા યોગેન્દ્ર યાદવે તેને મજાક ગણાવી છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ ‘A joke’ લખીને પોતાની વાત સામે રાખી છે.
http://www.vishvagujarat.com/aap-show-cause-notice-yadav-was-considered-joke/

No comments:

Post a Comment