અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા હીટવેવ એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યો છે. જેના ભાગરૂપે અમેરિકાની જ્યોર્જીયા-ટેક યુનિવર્સિટી દ્વારા આવનારા છ દિવસનું તાપમાન કોર્પોરેશનને મોકલવામાં આવે છે અને તેના આધારે કોર્પોરેશન દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવે છે.
http://www.vishvagujarat.com/the-temperature-reached-42-8-degrees-in-ahmedabad/
http://www.vishvagujarat.com/the-temperature-reached-42-8-degrees-in-ahmedabad/
No comments:
Post a Comment