કેચ કરતી વખતે ઘાયલ કોલકત્તાના ક્રિકેટરનું અવસાન
ક્રીકેટ મેચ દરમિયાન કેચ કરતી વખતે સાથી ખેલાડી સાથે અથડાતાં કોલકાતાના ક્રિકેટર અંકિત કેસરીનું સોમવારે એટલે કે આજે અવસાન થયું. શુક્રવારે કોલકાતામાં યાદવપુર ગ્રાઉન્ડ પર એક ક્રીકેટ મેચ દરમિયાન અંકિત ઘાયલ થયો હતો.
http://www.vishvagujarat.com/kolkata-club-cricketer-ankit-keshri-died/
No comments:
Post a Comment