Thursday, 23 April 2015

ફરી ચર્ચામાં મોડેલ એક્ટ્રેસ કેલી બ્રૂક ની તસવીરો…

મોટાભાગના પુરુષો કેલી બ્રૂક જેવી ગર્લ ફ્રેન્ડ ઈચ્છે છે. ડેટિંગ એપ લોવો દ્વારા હાથ ધરાયેલા પોલમાં ૩૪ વર્ષીય મોડેલ કેલી બ્રુકને પુરુષોએ પ્રથમ પસંદગી આપી હતી. ચેરિલ કોલ, ઓલિમ્પિયન જેસીકા એન્નીસ અને ‘સ્ટ્રીકલી કમ ડાન્સિંગ’ ફેઈમ ડિનાઈસ વાન ઓઉટેનેને તેના પછી પસંદગી મળી છે. 
http://www.vishvagujarat.com/actress-kelly-brook-hot-photos/

No comments:

Post a Comment