ઉત્તર ગુજરાત ઝોનના અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતેથી કૃષિ મહોત્સવ ૨૦૧૫નો મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે આજે પ્રારંભ કરાવ્યો. ખેતીના વૈજ્ઞાનિક જ્ઞાનનો લાભ લઈને રાજ્યનો પ્રત્યેક ખેડૂત આર્થિક ઉન્નતિ પ્રાપ્ત કરે એ હેતુથી પ્રતિ વર્ષ આપણે આ મહોત્સવનું આયોજન કરીએ છીએ.
http://www.vishvagujarat.com/cm-anandiben-patel-krishi-mahotsav-started/
http://www.vishvagujarat.com/cm-anandiben-patel-krishi-mahotsav-started/
No comments:
Post a Comment