Thursday, 23 April 2015

ચેન્નાઇ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૨૭ રને હરાવ્યું, સુરેશ રૈના મેન ઓફ ધ મેચ

આઇપીએલ-૮ની વીસમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ. આ મેચ એમ.ચિન્નાસ્વામ્ય સ્ટેડિયમ બેંગલુરુમાં રમાઈ. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

http://www.vishvagujarat.com/chennai-super-kings-beat-royal-challengers-bangalore-by-27-runs/

No comments:

Post a Comment