Thursday, 23 April 2015

આધુનિક અને પ્રદુષણ-મુક્ત બસો ચલાવશે દિલ્હી સરકાર

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં સાર્વજનિક પરિવહન પ્રણાલીમાં સુધાર કરશે અને આ માટે તેઓ આધુનિક અને આરામદાયક, પ્રદુષણમુક્ત બસો લાવવામાં આવશે . મુખ્યમંત્રીએ આ સાથે જ સ્કુલના બાળકોને પણ આગ્રહ કર્યો કે, તેઓ તેમના પરિજનોને આગ્રહ કરે કે તેઓ સાર્વજનિક પરિવહન પ્રણાલીનો ઉપયોગ કરે.
http://www.vishvagujarat.com/delhi-govt-will-modernize-and-pollution-free-buses/

No comments:

Post a Comment