તમે જો તમારું પેન કાર્ડ બનાવવા માંગો છો ! તો હવે ચિંતા છોડી દો કારણકે હવે પાનકાર્ડ મળવામાં આપને વધારે સમય નહીં લાગે. તમે જો ઓનલાઈન અરજી કરશો તો માત્ર ૪૮ કલાકમાં પાનકાર્ડ તમારા ઘરે પહોંચી જશે. સરકાર એવી વ્યવસ્થા કરવા જઈ રહી છે કે જેનાથી ઓનલાઈન પાનકાર્ડ મેળવવાની સમય મર્યાદા ૧૫ દિવસથી ઘટીને માત્ર બે દિવસની જ રહેશે. સરકાર આ અંગેની જાહેરાત ઝડપથી કરશે.
http://www.vishvagujarat.com/pan-card-arrive-at-your-home-in-48-hours/
No comments:
Post a Comment