૯ વર્ષની ઉંમરમાં લોકો જ્યાં રમવાનું શીખવા જતા હોય છે ત્યાં ઉત્તરી આયર્લેન્ડની આ નાની છોકરી જેસી જેની વર્લ્ડ ચેમ્પિયન કિક બોક્સર બની બધાને આશ્ચર્યચકિત કરી લીધા છે. તેની સિવાય તે માર્શલ આર્ટની વધારે મુશ્કેલ ૧૭૭ કળાઓ પણ જાણે છે.આટલી નાની ઉંમરમાં આવી મહારથ હાસિલ કરનાર જેની તલવારબાજીમાં પણ નિપુણ છે.
http://www.vishvagujarat.com/weird-9-year-girls-martial-arts/
No comments:
Post a Comment