Thursday, 23 April 2015

અજમેર શરીફના દરબાર પર પાકિસ્તાને મોકલ્યો તાજ

અજમેરમાં ગરીબ નવાઝના ઉર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ખ્વાજાના દર પર ચાદર ચઢાવવામાં આવી તો બીજી તરફ પાકિસ્તાન માંથી જાયરીન જથ્થાના કેટલાક લોકો ગરીબ નવાઝના ઉર્સમાં હાજરી આપવા માટે અજમેર પહોચ્યા હતા. પાકિસ્તાનના લાહોર પાક પટ્ટનમાં આવેલ હજરત બાબા ફરીદ ગંજ શક્કરની દરગાહ થી તાજને ભારત લાવવામાં આવ્યો અને ગરીબ નવાઝની દરગાહમાં લાવવામાં આવ્યો હતો.
http://www.vishvagujarat.com/pakistan-send-crown-ajmer-sharif/

No comments:

Post a Comment