અમદાવાદ : ગરીબ અને આર્થીક રીતે નબળા વર્ગો માટે આવાસ યોજનામા ભ્રષ્ટાચારનો આક્ષેપ સતત થતો રહે છે.ત્યારે એક કીસ્સો જોવા મળ્યો છે જેમા મકાન લાગ્યાનો લેટર મોકલ્યા બાદ કોર્પોરેશને ૫૨ હજાર રુપિયા લઇ લીધા પછી કહ્યુ કે મકાન તમને નહી બીજાને લાગ્યુ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને થોડા મહિના પહેલા ઇ ડબલ્યુ એસ આવાસ યોજનાનો ડ્રો કર્યો હતો.
http://www.vishvagujarat.com/ahmedabad-manpa-building-drawn-misappropriation-harass-people/
http://www.vishvagujarat.com/ahmedabad-manpa-building-drawn-misappropriation-harass-people/
No comments:
Post a Comment