Thursday, 30 April 2015

અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ પતિ સામે દાખલ કરી ફરિયાદ !

બોલીવુડ અભિનેત્રી રતિ અગ્નિહોત્રીએ આજે વર્લી પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ અનીલ વિરવાની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. તેણે ફરિયાદમાં પોતાના પતિ પર મારપીટનો આરોપ લગાવ્યો છે.
http://www.vishvagujarat.com/actress-rati-agnihotri-complaint-against-her-husband/

No comments:

Post a Comment