Saturday, 18 April 2015

બાયોવિલેજમાં ઓર્ગેનિક દૂધ અને ઘી મળશે

ગાંધીનગર : ક્લસ્ટર ઓર્ગેનિક ખેતી માટે હવે બાયો વિલેજ જાહેર કરાશે. એક ગામ સંપૂર્ણ રીતે ઝેરી જંતુનાશકો કે રસાયણો વગરનું એક જ પ્રકારનું અનાજ પકવતું હોય તેવા બાયો વિલેજ હવે ગુજરાતમાં જોવા મળશે. 

http://www.vishvagujarat.com/bio-village-organic-milk-and-ghee-will/

No comments:

Post a Comment