Friday, 24 April 2015

ઓડીએ લોન્ચ કર્યું સ્પોર્ટ્સ કાર ટીટીનું નવું મોડલ

જર્મનીના લક્ઝરી કાર ઉત્પાદક ઓડીએ સ્પોર્ટ્સ કાર ઓડી ટીટીનું નવું મોડલ રજૂ કર્યું જેની કિંમત દિલ્હીના શોરૂમમાં ૬૦.૩૪ લાખ રૂપિયા હશે. કંપની ભારતના લક્ઝરી કાર બજારમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવાના પ્રયત્નમાં છે. 
http://www.vishvagujarat.com/audi-launches-sports-car-tt-new-model/

No comments:

Post a Comment