Tuesday, 21 April 2015

ફિલ્મ રોક ઓન-૨ માટે શું શીખી રહી છે શ્રદ્ધા કપૂર?

અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં આગામી ફિલ્મ ‘રોક ઓન-૨’ની તૈયારીમાં વ્યસ્ત છે. ફિલ્મ માટે એક બાજુ તે સિક્કિમ જઈને રોક બેન્ડને મળવાની છે ત્યારે આ દિવસોમાં સેલિબ્રિટી સિંગિંગ અને મ્યુઝિક ટ્રેનર સમાંથા એડવર્ડસ પાસે સિંગિંગ કલાસીસ લઇ રહી છે.
http://www.vishvagujarat.com/what-learned-movie-rock-on-2-shraddha-kapoor/

No comments:

Post a Comment