Saturday, 25 April 2015

કેજરીવાલની માફી પર્યાપ્ત નથી : કોંગ્રેસ

નવી દિલ્હી : કોંગ્રેસે એક ખેડૂતની આત્મહત્યા બાદ પોતાની રેલી શરુ રાખવા માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની માફીનો ઇન્કાર કર્યો અને કહ્યું કે આ પર્યાપ્ત નથી અને તેમણે આ વાત પર ચિંતન કરવાની જરૂર છે કે આખરે આવી ઘટના કેમ બનવા દીધી.

No comments:

Post a Comment