નવી દિલ્હી : ગજેન્દ્ર આત્મહત્યા કાંડ પર સામસામે દિલ્હી સરકાર અને પોલીસ મેજીસ્ટ્રેટે આજે સવારે ૧૧ વાગ્યા સુધી પોલીસને રીપોર્ટ આપવાની ડેડલાઇન આપી છે. ખેડૂત ગજેન્દ્ર સિંહ મૃત્યુ મામલે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહીત આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતાઓ અને કાર્યકર્તાઓને પુછતાછ કરી શકે છે.
http://www.vishvagujarat.com/gajendra-suicide-scam-kejriwal-interrogation-police-will/
No comments:
Post a Comment