Saturday, 25 April 2015

અમદાવાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા

તર ભારતના ઘણા શહેરોમાં આવેલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. એની સાથે સાથે અમદાવાદમાં પણ  કેટલાંક વિસ્તારમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ભૂકંપ અનુભવાતા લોકો દોડીને  નીચે આવી ગયા હતા
http://www.vishvagujarat.com/earthquake-in-ahmedabad/

No comments:

Post a Comment