ભૂમિ અધિગ્રહણ બીલના વિવાદ અને મસરત આલમના મુદ્દે જમ્મુ કાશ્મીરમાં હિંસા જેવા મુદા પર સોમવારે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો શરુ થયો હતો. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વિરુદ્ધ ગિરિરાજ સિંહના નિવેદનને કોંગ્રેસે મુદ્દો બનાવ્યો હતો.તેમજ કોંગ્રેસે આ મુદ્દે હંગામો કરીને નારેબાજી પણ કરી હતી. જેના લીધે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે રોકવામાં આવી હતી.
http://www.vishvagujarat.com/sonia-gandhi-against-giriraj-statement-parliament-turbulence/
No comments:
Post a Comment