Wednesday, 22 April 2015

ટાટાની નેનો કાર પર શાનદાર ઓફર

ભારતમાં ગાડીઓ બનાવનાર એક મોટી કંપની ટાટાએ પોતાની નેનો કાર પર એક નવી ઓફર રજૂ કરી છે. કંપની પોતાની સૌથી નાની કાર માટે પાવર ઓફ ૧+૧ નામથી ઓફર લઈને આવી છે, જેની હેઠળ જૂની નેનો કાર આપીને નેક્સ્ટ જનરેશનની ઓટોમેટિક ટ્રાન્સમિશનવાળી નેનો કાર લઈ જઈ શકો છો. ટાટા નેનો ઓટોમેટિકને પ્રમોટ કરવા માટે જાહેર કરવામાં આવેલા આ પાવર ઓફ ૧+૧ પ્રોગ્રામ હેઠળ ગ્રાહકોને ફાયદો થવાનો છે.
http://www.vishvagujarat.com/tata-nano-superb-offering/

No comments:

Post a Comment