Saturday, 25 April 2015

ટાવરથી કુદીને ખેડૂતની આત્મહત્યા, મેજીસ્ટ્રેટને તપાસના આદેશ

ઉત્તર પ્રદેશનાં મેરઠ જીલ્લાનાં થાણા ખર્ખુદાનાં રસલપુર દંતથલા ગામમાં ટાવર પરથી કુદીને ખેડૂત યોગેન્દ્ર કુમારે આત્મહત્યા કરી લીધી છે. આ ઘટના માટે મેજિસ્ટ્રેટને આદેશ આપવામાં આવ્યા છે.

http://www.vishvagujarat.com/farmer-jump-from-tower-suicides-magistrate-orders-inquiry/

No comments:

Post a Comment