Monday, 27 April 2015

Whatsapp પર ફેલાઈ રહી છે અફવાહ, જાણો શું છે આખો મામલો !

ગયા શનિવારે આવેલા ભયંકર ભૂકંપ બાદ ભારતમાં પણ આને લઈને ભય ફેલાઈ રહ્યો છે. આ હેઠળ ફેસબુક, વોટ્સએપ કે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી રહ્યું છે કે, ભારતમાં પણ જબરદસ્ત ભૂકંપ આવવાની સંભાવના છે. 
http://www.vishvagujarat.com/earthquake-rumors-viral-on-whatsapp/

No comments:

Post a Comment