રાજસ્થાનના અજમેરમાં ખ્વાજા મોઈનુદ્દીન હસન ચિશ્તીની દરગાહ પર ૮૦૩મો ઉર્સ મ્મ્હોત્સ્વ ચાલી રહ્યો છે. જેની ધૂમ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે. ખ્વાજાના દરબારમાં અમીર કે ગરીબ બંને માટે દ્વાર ખુલ્લા છે. ખ્વાજાના દરબારમાં તમામ લોકો ઝોળી ફેલાવીને આવે છે. આ દરબારમાં તમામ લોકો પોતે અથવા પોતાના વતી અન્ય લોકોને પણ મોકલી રહ્યા છે. કોઈ રાજકીય હેતુ માટે તો કોઈ સમાજમાં પોતાની છબી સુધારવા માટે દરબારમાં ચાદર ચઢાવે છે.
http://www.vishvagujarat.com/ajmer-sharif-film-celebrities-prayer/
No comments:
Post a Comment