Saturday, 25 April 2015

ગાંધીનગરના મંત્રી પુત્રની દાદાગીરી વિરુદ્ધમાં કોંગ્રેસ આવેદનપત્ર આપશે

ગાંધીનગરમાં મંત્રીના પુત્ર દ્વારા કરાયેલી દાદાગીરીના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ આજે જીલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપશે.તેમજ આવી ઘટનાઓ રોકવા ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગણી કરશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે ગુજરાત સરકારનું પોલીસતંત્ર એક સમયે કાયદો વ્યવસ્થાની જાળવણીમાં મોખરાનું સ્થાન ધરાવતું હતું. પરતું છેલ્લા ૧૨ વર્ષમાં પોલીસ તંત્રની છાપ ભાજપના રાજમાં ખરડાઈ છે. પોલીસ તંત્રમાં ભાજપના આગેવાની દખલગીરી અને જો હુકમીમાં લીધે પોલીસ તંત્રની આ હાલત થઈ છે.
http://www.vishvagujarat.com/gandhinagar-ministers-son-bullying-congress-memoranda/

No comments:

Post a Comment