Wednesday, 22 April 2015

જેકલીન ફર્નાન્ડીઝે મુંબઈમાં ૧૫ કરોડનું પેંટહાઉસ ખરીદ્યું

જેકલીન ફર્નાન્ડીઝે ગયા એજ વર્ષથી પોતાના ઘરની શોધ કરી રહી હતી અને આખરે તેની આ શોધ પૂરી થઇ ચુકી છે. સુત્રો અનુસાર, જેકલીને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં એક પેંટહાઉસ ખરીદ્યું છે અને આ ઘરની કિંમત લગભગ ૧૫ કરોડ જણાઈ રહી છે. 

http://www.vishvagujarat.com/mumbai-jacqueline-fernandez-bought-15-crore-penthouse/

No comments:

Post a Comment