બોલીવુડ સુપરસ્ટાર શાહરુખખાન પર મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશને વાનખેડે સ્ટેડીયમમાં પ્રવેશ પર પાંચ વર્ષનો પ્રતિબંધ મુક્વાની માંગ કરી હતી. આ અંગે એસોસિએશને આક્ષેપ મુક્યો હતો કે કોલકતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઇન્ડીયન વચ્ચેની મેચ બાદ સ્ટેડીયમ સ્ટાફ સાથે મારામારી કરી હતી.
http://www.vishvagujarat.com/ipl-10-major-controversy/nggallery/image/ipl-01/
http://www.vishvagujarat.com/ipl-10-major-controversy/nggallery/image/ipl-01/
No comments:
Post a Comment