Monday, 20 April 2015

ભૂમધ્ય સાગરમાં શોધ અભિયાન મજબૂત કરવાની જરૂરિયાત : બાન કી મૂન

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ બાન-કી-મૂને લીબિયાના તટથી દૂર લગભગ ૭૦૦ પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી જવાની ઘટના પછી ભૂમધ્ય સાગરમાં મજબૂત શોધ અને બચાવ કામગીરી સુનિશ્ચિત કરવા માટે વ્યાપક અને સામૂહિક પ્રયત્ન કરવાનું આહ્યન કર્યું છે.

http://www.vishvagujarat.com/mediterranean-sea-search-campaign-need-strengthened/

No comments:

Post a Comment