આ એપ કરશે તમારી આંખોની તપાસ !!!
હવે તમારે આંખોની તપાસ માટે આઈ સ્પેશ્યાલીસ્ટ, ડોક્ટર્સ પાસે જવાની જરૂર નહિ પડે. આ કામ તો હવે તમારો સ્માર્ટફોન પણ કરી દેશે. સ્માર્ટફોનમાં Blink નામની એપ તમારી આંખોની તપાસ કરશે પછી તમે ચશ્માંની દુકાનોમાં જઈને નંબરવાળા ચશ્માં ખરીદી શકો છો.
http://www.vishvagujarat.com/the-app-will-check-your-eyes/
No comments:
Post a Comment