યુધ્ધ માટે સેન્ય ઉપલબ્ધ કરાવવા ઇસ્લામાબાદના ઇન્કાર બાદ ખાડી દેશની સાથે સંબંધોમાં આવેલા તણાવ ઓછો કરવાના હેતુથી પાકિસ્તાનના વડાપ્રધાન આજે સાઉદી અરેબિયા જશે. વડાપ્રધાનની એક દિવસની યાત્રા દરમિયાન નાના ભાઈ શાહબાઝ શરીફની યાત્રાના એક અઠવાડિયા પછી થઈ રહી છે.
http://www.vishvagujarat.com/pakistan-prime-minister-one-day-visit-in-saudi-arabia/
No comments:
Post a Comment