યમનમાં સાઉદી અરેબિયાના નેતૃત્વમાં થઈ રહેલા હવાઈ હુમલામાં અને સરકાર સમર્થક સુરક્ષા બળોની સાથે રમખાણમાં આજે ઓછામાં ઓછા ૭૬ લોકોના મોત થયા છે. હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ૨૦ બળવાખોરો માર્યા ગયા છે અને બે ટેન્કો અને ચાર સશસ્ત્ર બખ્તરબંધ વાહનનો વિનાશ થયો છે. આ હુમલો એક કાફલા પર કરવામાં આવ્યા હતા.
http://www.vishvagujarat.com/yaman-air-attack-76-people-dead/
No comments:
Post a Comment