નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ કાલે કહ્યુ કે, સરકાર પાંચ વર્ષ ચાલશે પરંતુ લોકોને કરવામાં આવેલ વાયદાની યાદીમાંથી ૫૦ ટકા વાયદા જ પુરા કરવામાં આવશે. કેજરીવાલના આ નિવેદન પર વિવાદ ઉભો થઇ શકે છે.
http://www.vishvagujarat.com/kejriwal-u-turn-will-provide-only-50-percent-of-promise/
No comments:
Post a Comment