બનાવો સ્વાદિષ્ટ પાલક ઢોકળા
સૌ પ્રથમ તુવેરની દાળને છ કલાક પલાળી પછી તેને દહીં સાથે ક્રશ કરી લો અને આ ગ્રેવીને એક બાઉલમાં કાઢો. તેમાં સમારેલાં લીલાં મરચાં, પાલકની ગ્રેવી, મીઠું, ખાંડ અને હિંગ મિકસ કરો. લીંબુના રસમાં થોડું ફ્રુટ સોલ્ટ નાખીને ખીરામાં ભેળવો અને થોડું તેલ નાખી
http://www.vishvagujarat.com/recipe-palak-dhokla/
No comments:
Post a Comment