Thursday, 23 April 2015

એન.એ.કન્સ્ટ્રકશનની છેતરપીંડી, લોકો ફ્લેટ અને પૈસાથી વંચિત

અમદાવાદમાં મધ્યમવર્ગના લોકોને ડ્રોમાં સરળ માસિક હપતે સસ્તામાં ફલેટ આપવાના બહાને ફરી એકવાર છેતરપીંડી કરાઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એન. એ. કન્સ્ટ્રકશનના માલિક મુકુન્દભાઇ શાહ અને તેમના દીકરા નિલેશ શાહે વિરુદ્ધ મધ્યમ વર્ગના લોકો પાસેથી અંદાજે ૧૫૦ કરોડ રૂપિયા ઉઘરાવી લેવાની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનના થઈ છે. 
http://www.vishvagujarat.com/n-a-construction-fraud-people-deprived-of-flats-and-money/

No comments:

Post a Comment