વોટ્સએપે ચેટ બેકઅપ ફીચર એડ કર્યું !
વ્હોટસએપ પોતાના વપરાશકર્તા માટે ગૂગલ ડ્રાઇવ પર ચેટ બેકઅપના ફીચરને હવે રોલ-આઉટ કરવાનું શરુ કરી દીધું છે. તે વપરાશકર્તા માટે સારા સમાચાર છે, જેઓ સતત પોતાનો સ્માર્ટફોન બદલતા હોય છે અને ચેટ હિસ્ટ્રી ફરીથી ના મળતા પરેશાન થઈ જાય છે.
http://www.vishvagujarat.com/whatsapp-chat-backup-feature-add/
No comments:
Post a Comment