પ્રખ્યાત વાર્તા લેખક ચેતન ભગત આજે પોતાનો ૪૧ મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમની પહેલી વાર્તા ‘ફાઈવ પોઈન્ટ સમવન’ જ્યાં આઈ.આઈ.ટી પવઈ અને બીજી વાર્તા ‘વન નાઈટ એટ કોલ સેંટર’ ગુડગાવનાં એક ‘કોલ સેંટર’ પર આધારિત હતી. ઉલ્લેખનીય છે કે, બંને વાર્તાઓ ખુબ જ સફળ રહી અને વાંચકોનાં દિલમાં એક અનોખું સ્થાન મેળવ્યું હતું. આજે પણ ઘણા મોટા બુકસ્ટોર્સમાં આ બુક્સનું વેચાણ થઇ રહ્યું છે.
http://www.vishvagujarat.com/happy-birthday-chetan-bhagat/
No comments:
Post a Comment