Thursday, 30 April 2015

જુઓ…ગરમીમાં કેવા આઉટફિટથી તમે રહેશો ફિટ ?

ઉનાળામાં ખાસ કરીનેઅલગ અલગ હળવા લાગે એવા મટિરિયલ અને નજરને જોવી ગમે એવી પ્રિન્ટના આઉટફિટ વધારે સારા રહે છે. અને એમાં પણ ફ્રોકની ફેશન ક્યારેય જુની થતી નથી. કારણકે ઉનાળામાં ગરમીના કારણે ફ્રોક વધારે અનુકુળ રહે છે.
http://www.vishvagujarat.com/outfits-for-hot-summer-days/nggallery/image/5-10/

No comments:

Post a Comment