Friday, 24 April 2015

ભારતમાં નોકરી કરવા માટે સૌથી લોકપ્રિય કંપની ગૂગલ : રેન્ડસ્ટેડ

એક સર્વેમાં ગુગલને દેશમાં આકર્ષક નિયોક્તા કંપનીના રૂપમાં પ્રથમ સ્થાન પર રાખવામાં આવ્યું છે, જ્યારે ગૂગલ પછી સોની સૌથી આકર્ષક નિયોક્તા કંપનીના રૂપમાં બહાર આવી છે. પ્રમુખ માનવ સંસાધન પરામર્શક ફર્મ રેન્ડસ્ટેડે પોતાના અભ્યાસમાં આ તારણ કાઢ્યું છે. ફર્મે આ કારણથી પોતાની યાદીમાં સતત ચાર થી પ્રથમ નંબર પર રહેલ માઇક્રોસોફ્ટ ઈન્ડિયાને આ વર્ષે ‘હોલ ઓફ ફેમ’ની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.

http://www.vishvagujarat.com/google-most-popular-company-in-india-to-do-the-job/

No comments:

Post a Comment