ભારતને મંદિરોના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંયાના મંદિરોની બનાવટ, વિશેષતા, મહત્વ અને ઈતિહાસ વગેરે વિષે જાણવા માટે જ વિદેશી પર્યટક વારંવાર ભારત તરફ ઈશારો કરે છે. આ મંદિરોમાં ઘણા મંદિરો એવા પણ છે જ્યાં અલગ રીતે ભગવાનની પૂજા કરવામાં આવે છે. આવું જ એક મંદિર છે કલકત્તામાં જ્યાં દુર્ગાપૂજા દરમિયાન પ્રવાસી ચીની લોકો પણ આ મંદિરમાં દર્શન કરવા આવે છે.
http://www.vishvagujarat.com/where-people-offere-noodels-prashad-to-goddess-durga/nggallery/image/1-10/
No comments:
Post a Comment