Thursday, 30 April 2015

સ્થાપના દિને કોંગ્રેસ વાસ્તવિક વિકાસ અંગે પ્રતિજ્ઞા લેશે

ગુજરાતના ૫૬માં સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય  કામદાર દિવસના  ઉપક્રમે ૧ મેંના રોજ ગુજરાત કોંગ્રેસના ઉપક્રમે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતના વાસ્તવિક વિકાસ માટે કાર્યકરો અને અગ્રણીઓ પ્રતિજ્ઞા લેશે. 

http://www.vishvagujarat.com/gujarat-congress-may-day-celebration/

No comments:

Post a Comment