Tuesday, 21 April 2015

ગુજરાતમાં હિટવેવ, તાપમાન ૪૪ ડીગ્રીને પાર

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં તાપમાનના ૧૨ ડીગ્રીનો વધારો નોંધાયો છે.જેમાં અમદાવાદ સહિત રાજ્યોના મોટાભાગના વિસ્તારમાં તાપમાનનો પારો ૪૨ ડીગ્રીથી ૪૪ ડીગ્રીની આસપાસ રહ્યો હતો.

http://www.vishvagujarat.com/gujarat-hit-wave-temperature-crosses-44-degrees/

No comments:

Post a Comment