Monday, 30 March 2015

દીપિકા પાદુકોણના “MY Choice” વિડીયોમાં મહિલાઓને સમર્થન

સિને અદાકારા દીપિકા પાદુકોણ ૯૮ મહિલાઓ સાથે ૩૪ મિનિટના એક વિડીયોમાં જિંદગીના બધા પાસાઓ માટે મહિલાઓની બરાબરી કરતી જોવા મળી રહી છે. દીપિકા પાદુકોણની આ શોર્ટ ફિલ્મ સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આ ૩૪ મિનિટના વિડીયોનું નિર્દેશન હોમી અદજાનિયાએ કર્યું ‘MY Choice’ નામના ૩૪ મિનિટના વિડીયોનું નિર્દેશન હોમી અદજાનિયાએ કર્યું છે. હોમી સાથે દીપિકાએ ‘કોકટેલ’ અને ફાઈન્ડીંગ ફની’ ફિલ્મમાં કામ કરી ચુકી છે. આ ... વધુ વાંચો

No comments:

Post a Comment