Saturday, 28 March 2015

આ વર્ષે એપલ ૩ નવા આઈફોન સાથે ધમાકો કરશે

દુનિયાની નંબર ૧ ટેક કંપની એપલ આઈફોન લવર્સ માટે આ વર્ષના અંત સુધી સરપ્રાઈઝ મેસેજ આપવાની તૈયારીમાં છે. કંપની આઈફોન ૬ પ્લસ, આઈફોન પ્લસ એસ અને એક બજેટ સ્માર્ટફોન આઈફોન ૬ને આ વર્ષે લોન્ચ કરી શકે છે. એપલનું ડીજીટલ પે સીસ્ટમ એપલ-પે સપોર્ટિવ હશે એક રીપોર્ટ અનુસાર આઈફોન ૬ સી પોલિકાર્બોનેટ સ્ટ્રકચર હશે. આ કલરફૂલ આઈફોન ૫-સી જેવો જ હશે. આની ડિસપ્લે ૪ ઈંચની હશે ... વધુ વાંચો

No comments:

Post a Comment