બોલીવુડમાં સલમાન ખાને ઘણી નવી હીરોઈનો મોકો આપ્યો છે. જેમાંની એક હે તેમની એકસ ગર્લફ્રેન્ડ કેટરીના કેફ તાજેતરમાં આવેલા સમાચાર મુજબ સલમાને કેટરીના સાથે કામ કરવાથી ઇનકાર કર્યો છે. હાલમાં જ યશરાજ ફિલ્મ સુલતાનમાં કામ કરવા માટે કેટરીના લેવા માટે ઈચ્છુક હતા.પરંતુ સલમાને કેટરીના નામ પર ચોખ્ખી ના પાડી દીધી હતી. અને દીપિકા પાદુકોણ નામની પસંદગી મૂકી હતી. જો કે આ પહેલી વાર નથી કે ... વધુ વાંચો

No comments:
Post a Comment