Saturday, 28 March 2015

૭ એપ્રિલે લોન્ચ થશે ડોલ્બી એટમોસ ટેકનીકવાળો એકમાત્ર સ્માર્ટફોન

ડોલ્બી એટમોસ ઓડિયોની સાથે આવનારો એકમાત્ર સ્માર્ટફોન આ વખતે બાર્સિલોનામાં થયેલા ટેક શો એમડબ્લ્યુસી ૨૦૧૫ માં જોવા મળ્યો હતો. લેનોવોએ આ વખતે આ સ્માર્ટફોનને લોન્ચ કર્યો અને આને એ-૭૦૦૦ નું નામ આપ્યું છે. હવે આ સ્માર્ટફોન જલ્દી જ ભારતમાં પણ લોન્ચ થવા જઈ રહ્યો છે. લેનોવો એ-૭૦૦૦ સ્માર્ટફોનનાં ફિચર્સ : – ૫.૫ ઇંચ ૭૨૦*૧૨૮૦ પિક્સલ રીઝોલ્યુશન એચડી ડિસપ્લે – ૧.૫ ગીગાહ્ત્સ ઓકટો કોર મીડિયાટેક પ્રોસેસર ... વધુ વાંચો

No comments:

Post a Comment