Monday, 30 March 2015

ધમાલ મચાવવા આવી રહ્યો છે એચટીસી વન ઈ-૯+ ફેબલેટ

એચટીસીએ ૫.૫ ઇંચનું પોતાનું એક ફેબલેટ રીલીઝ કર્યું છે. એચટીસી વન ઈ૯+ નામનાં આ ફેબલેટને કંપનીએ પોતાની ચાઇનીસ વેબસાઈટ પર દેખાડ્યું છે. આ નવા ડીવાઈસની ડિસપ્લે ક્વોલીટી ઘણી સારી છે. ખાસ ફીચર્સ : – અડધી બોડી પ્લાસ્ટિક અને અડધી બોડી મેટલ – ૭.૪૯ એમએમ મોટાઈ – ૫.૫ ઇંચ ક્વોડ એચડી – ૫૩૪ પીપીઆઈ ડિસપ્લે – ૧૦૮૦ પી રીઝોલ્યુશન – ૨ જીબી રેમ – ૧૩ મેગાપિક્સલ ... વધુ વાંચો

No comments:

Post a Comment