ફ્લિપકાર્ટ પર આજથી બિગ એપ સેલની શરૂઆત કરવામાં આવી છે. આ સેલમાં મોટોરોલાના જી-૨ (સેકન્ડ જનરેશન) સ્માર્ટફોન તમને ૨૦૦૦ રૂપિયા સસ્તો મળશે. આ તો તમે બધા જાણો જ જ છો કે ભારતમાં ફ્લિપકાર્ટની પાસે જ મોટોરોલાના સ્માર્ટફોન્સના વેચાણના એક્સક્લુઝીવ રાઈટ્સ છે. આવામાં ફ્લિપકાર્ટ પોતાના બિગ એપ સેલમાં આ ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ઓફર ૨૫ સુધી જ રહેશે. મોટો જી (સેકન્ડ જનરેશન)ની ... વધુ વાંચો
No comments:
Post a Comment